મોહન પાસે રિયલ એસ્ટેટ, ગોલ્ડ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ છે.

જો કે, નિષ્ણાતો ઘણીવાર તેમને ઇક્વિટીમાં રોકાણ કરવાની સલાહ આપે છે. ચાલો જોઈએ કે શા માટે:

– ઇક્વિટી માટે ઓછા રોકાણની જરૂર છે: ફિક્સ્ડ ડિપોઝિટ, ગોલ્ડ અને રિયલ એસ્ટેટથી વિપરીત, તમે ઘણી નાની મૂડી સાથે ઇક્વિટી માર્કેટમાં દાખલ થઈ શકો છો.

– ઇક્વિટી ઉચ્ચ વળતર પ્રદાન કરે છે: એતિહાસિક રીતે સાબિત થયેલું છે કે ઇક્વિટી ફિક્સ્ડ ડિપોઝિટ, ગોલ્ડ અને રિયલએસ્ટેટની તુલનામાં વધુ સારા રિટર્ન પ્રદાન કરે છે.

– ઇક્વિટી પર વળતર ફુગાવાને મારે છે, અને સંપૂર્ણપણે ટેક્સફ્રી છે.

– ઇક્વિટી ઉચ્ચ લિક્વિડિટી પ્રદાન કરે છે. ઇક્વિટી ખરીદી અને વેચી શકાય છે અને ખૂબ સરળતાથી રોકડમાં બદલી શકાય છે.

– ઇક્વિટી શ્રેષ્ઠ પરફોર્મિંગ એસેટ ક્લાસ છે. કપાઉન્ડીંગ ઇફેક્ટ, મૂડી વૃદ્ધિ અને ડિવિડન્ડ આવકને લીધે લાંબા ગાળામાં ઇક્વિટી તમારી સંપત્તિમાં ઝડપથી વધારો કરે છે 

ઉદાહરણ તરીકે, જો 1993 માં, મોહનએ ફિક્સ્ડ ડિપોઝિટ અને ઇન્ફોસિસ શેરોમાં રૂ. 10,000/- નું રોકાણ કર્યું હશે, તો આજે, અનુક્રમે તેઓ રૂ. 66,500/- અને રૂ. 1.25 કરોડ ના મૂલ્યનું રહેશે.

એન્જલ બ્રોકિંગ સાથે ઇક્વિટીમાં રોકાણ કરીને ફાયદાઓથી લાભ મેળવો.