સ્ટૉક ટ્રેડિંગમાં શૉર્ટ સ્ક્વીઝ વિશે તમારે જે પણ જાણવાની જરૂર છે તે

સ્ટૉક ટ્રેડિંગમાં, આપણે અનપેક્ષિત/વીચાર્યુ ના હોય તેવી સ્ટૉક કિંમતો નૂ અવલોકન કરિએ છીએ. જોકે આ ઉચાણ અને નીચાણ ભાગ્યે   દેખાય છે, પરંતુ તેઓ એક પેટર્ન ધરાવે છે. આવા ઉપરની કિંમતના ચળવળને ટૂંકા/શોર્ટ સ્ક્વીઝ કહેવામાં આવે છે. ચાલો તે શું છે તે વિશે વધુ વાંચીએ.

શોર્ટ સ્ક્વીઝ શું છે?

જ્યારે સ્ટૉકનું મૂલ્ય ઝડપથી વધે છે ત્યારે ટૂંકા સ્ક્વીઝ થાય છે. જ્યારે માર્કેટ/બજારની કિંમતો વિશ્લેષકો અને રોકાણકારોની અપેક્ષાઓના વિપરીત, ઝડપથી વધી જાય છે, ત્યારે તે ઉધાર લેવામાં આવેલા શેરો સાથે રોકાણકારોને હિટ કરી શકે છે, કારણ કે તેઓ ઉધાર લેવામાં આવેલા સ્ટૉકને ફરીથી ખરીદવા અને પરત કરવા માટે વધુ પૈસા ખર્ચ કરી શકે છે. આ કિંમતનું ચળવળ, નાની સંખ્યામા ટ્રેડ/વેપાર કરવામાં આવેલા અથવા બજારમાં ઓછું મૂડીકરણ ધરાવતા સ્ટૉક્સ સાથે થાયછે.

જો કોઈ સ્ટૉકમાં ખર્ચાળ ઋણ/ઉધાર દરો હોય, તો તે ટૂંકા/શોર્ટ સ્ક્વીઝ થઈ શકે છે કારણ કે તે રોકાણકારોને આકર્ષિત કરે છે. તે ત્યારે પણ થાય છે, જ્યારે ટૂંકા વિક્રેતાઓ/વેચાણકારો ની માંગ ઉધાર લેવા માટેના શેરની સપ્લાય કરતા વધી જાય છે ,જે પ્રાઇમ બ્રોકર્સ ની વિનંતીઓ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. આવુ ઘણીવાર બેંકરપ્ટી માટે ફાઇલ કરવાના ક્ષેત્રમાં હોય તેવી કંપનીઓ સાથે થાય છે.

ટૂંકા સ્ક્વીઝની વિપરીત/વિરુધ્ધ લાંબી સ્ક્વીઝ છે. ભવિષ્યના કરારો થી પણ સ્ક્વીઝ થઈ શકે છે.

ટૂંકા વેચાણની સમાપ્તિની તારીખ હોય છે, જેથી જ્યારે કોઈ સ્ટૉક અનપેક્ષિત રીતે કિંમત/ભાવમાં વધે છે, ત્યારે ટૂંકા વિક્રેતાઓ/સેલર્સને તેમના નુકસાનને મર્યાદિત કરવા માટે ઝડપી કાર્ય કરવું પડી શકે છે.

ટૂંકા વિક્રેતાઓની ઉડાન અને તેના સ્ટૉકની કિંમત પરની અસર ટૂંકા સ્ક્વીઝ તરીકે ઓળખાય છે. ટૂંકા વિક્રેતાઓ/શોર્ટ સેલર્સ તેમની સ્થિતિમાંથી બહાર નીકળી રહ્યા છે, સામાન્ય રીતે નુકસાન પર.

શા માટે ટૂંકા/શોર્ટ સ્ક્વીઝ થાય છે?

તે તકનીકી પરિબળો અથવા મૂળભૂત બાબતોને કારણે થઈ શકે છે. પુરવઠાનો અભાવ અને માંગ વધારે હોવાથી ટૂંકા/શોર્ટ સ્ક્વીઝ થઈ શકે છે. ટૂંકા વિક્રેતાઓ/શોર્ટ સેલર્સ જે સ્ટૉક્સ ખરીદશે જેનુ તે માને છે કે ઘટાડો થશે. જો કિંમતો વધે છે, તો વિક્રેતાઓ/સેલર્સ ને નુકસાન ટાળવા માટે ઉચ્ચ કિંમત પર શેર ખરીદવાની જરૂર પડે છે, તેના બદલામા તેઓ સ્ટૉકની કિંમત વધારે છે. જો તેમાં નોંધપાત્ર નુકસાન થાય તો તેઓ તરત જ આ સ્ટૉક્સને વેચવાનું પસંદ કરે છે.

શોર્ટ સ્કવીઝ એવા ટ્રેડર્સને નુકસાન પહોંચાડી શકે છે, જેઓ ડેરિવેટિવ્સ સાથે શૉર્ટ સ્ટૉક કરતા હોય છે, કારણ કે ડેરિવેટિવ્સને લીવરેજ સાથે ટ્રેડ કરવામાં આવે છે જે તમારા નફા તેમજ તમારા નુકસાનમા વધારો કરી  શકે છે. આ ખાસ કરીને સાચુ છે જ્યારે બજારો અનપેક્ષિત રીતે વર્તન કરે છે.

આવી વધુ સલાહ અને ટિપ્સ મેળવવા માટે, આજે એન્જલ બ્રોકિંગ એકાઉન્ટ માટે રજિસ્ટર કરો.