સુપર ટ્રેન્ડ ઇન્ડીકેટર:તે કેવી રીતે કામ કરે છે?

1 min read
by Angel One

ઇન્ટ્રાડે ટ્રેડર્સ વિવિધ ટેકનિકલ ઇિનકેટર્સનો ઉપયોગ નફા માટે વેપાર ના શરૂઆત કરવા અને તેને પુરો કરવા કરે છે.   તેઓ સરેરાશ ગણતરી ફિબોનાચી રિટ્રેસમેન્ટસ્ટોચાિસક ઑિસલેટર બોિલંગર બેન્ડ્સ રીલેટીવ સ્ર્ટેંથ ઇનડેક્સ, અને સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર્સ જેવી ગણતરીઓનો ઉપયોગ કરે છે બધી ગણતરી માંથી ઓલિવિયર સેબન દ્વારાિવકસીત  સુપરટ્રેન્ડ ઇન્ડિકેટર  જે વેપાર ( લે વેંચ) જને ચોક્કસાઇ થી જોવામાં મદદ કરવા માટે લોકપ્રીય છે.   

જેમ કે નામ સૂચવે છે તે એક બજારના અમુક વલણ ના ભાવ ની ચળવળની દિશા સૂચવે છે, જે એક નક્કી ગિતરેખા ને અનુસરે છેઇન્વેસ્ટર્સ માટે સ્ટૉક પ્રાઇસ ચાર્ટ્સમાં પ્લોટ કરવામાં આવતી કિંમત કે જે તત્કાલીન બજાર ના વલણ ને જણાવે છે. તેમાં જ્યારે  પણ ભાવ વધે ત્યારે તેને લીલા રંગ થી અને ઘટે ત્યારે લાલ રંગે દર્શાવામાં આવે છે.  

નીચે દર્શાવેલ બીએસઈ સેન્સેક્સના પ્રાઇસ ચાર્ટ પર સુપરટ્રેન્ડ ઇન્ડીકેટર  પ્લોટ કરેલ છે.

સુપરટ્રેન્ડ ઇન્ડીકેટર ની કાર્યશૈલી શું છે?: 

સુપરટ્રેન્ડ ઇન્ડિકેટર બે મૂળભૂત ક્રિયાશીલ મૂલ્યો પર આધારિત છે સમયગાળો અને ગુણકપરંતુ તેમાં ઉંડા ઉતારવા   પહેલાં એટીઆર એટલે એવરેજ ટ્રુ રેંજ. ના ખ્યાલ ને સમજવું મહત્વપૂર્ણ છે. એટીઆર એક અન્ય ઘટક છે જે બાંયધરી ની કિંમતોનું વિઘટન કરી ને ચોક્કસ સમય માટે બજાર ની અસ્થીરતાનું મૂલ્ય બતાવે છે

વાસ્તવીક શ્રેણી સૂચક તે મૂલ્યોમાંથી ઉચ્ચતમ (ચાલુ ઉચ્ચ ઓછા ચાલુ નીચેની કિંમત) , વર્તમાન ઉચ્ચતમ મૂલ્ય ઓછા અગાઉ બંઘ થએલ કિંમત નુ આંતરીક મૂલ્ય અને વર્તમાન નીચલી કિંમતિકંમત ઓછા અગાઉ બંધ થએલ કિંમત નું આંતરીક મુલ્ય છે

એટીઆરની ગણતરી કરવા માટે સૌથી પહેલા ટ્રાંઝેક્શન મૂલ્યો ની શ્રેણી હોતી તેને શ્રેણી દ્વારા રંજન કરાએા સમયગાળા હારે ભાગાકાર કરાવી પડે રીતે,તમનેસાચી શ્રેણીઓની ગિતશીલ સરેરાશ મળે છે.

ફોર્મુલા:

ઉપરોક્ત માિહતી ને ATR માટેની ફોર્મુલા માં મુિકએ તો કેવી ગણતરી દેખાય:-  

TR=Max [(વર્તમાન ઉચ્ચવર્તમાન નીચેની કિંમત )), Abs (વર્તમાન ઉચ્ચઅગાઉનું બંધ) , Abs(વર્તમાન નીચેની િકમંતઅગાઉ નું બંધ)] 

ATR = (1/n)

TR    વાસ્તિવક શ્રેણી છે

n સમયગાળો અથવા કહેલા વેપાર ના દિવસો છે

ફોર્મ્યુલા આપડે  સૂચકની કાર્યશૈલી  સમજી શકીએ તે  માટે છે પરંતુ મોટાભાગના ટ્રેડિંગ ટર્મિનલ્સ પર,તમારે માત્ર સુપરટ્રેન્ડ ઇન્ડીકેટર તપાસીને સમયગાળા (વેપાર ના દિવસોઅને ગુણક માટે મૂલ્યો પસંદ કરવાનું રહેશેએક ગુણક   એક મૂલ્ય છે જેના દ્વારા ATR નો ગૂણાકાર કરવામાં આવે છેસામાન્ય રીતે,વેપારીઓ દસ સમયગાળાનો અને 3ના ગુણાંકનો ઉપયોગ કરે છે એનના ઓછા  મૂલ્યો વધુ સિગ્નલ લાવી શકે છે અને કિંમતોમાં થતા ફેરફારો માટે વધુ રિએક્ટીવ  બની શકે છેનું લાંબું  મૂલ્ય રોિજંદી કિંમત  મા  થતા ફેરફાર ને અલગ કરી નાંખે છે. અને આના પર કાર્ય કરવા માટે ઓછા સિગ્નલ રહે છે

સિગ્નલ ખરીદો અને વેચો

એક સુપરટ્રેન્ડ ઇન્ડીકેટર  ખરીદી અથવા વેચવા માટે સિગ્નલ દેવા માટેની  અંતીમ કિંમત પર  પર પ્લોટ કરવામાં આવે છે ઇન્ડીકેટર  રંગમાં ફેરફાર કરે  તેના આધારે તમારે ખરીદવું જોઈએ કે નહીં તે નિર્ધારીત કરવું જોઇએ. જ્યારે સુપરટ્રેન્ડ ઇન્ડીકેટર  ક્લોઝીંગ પ્રાઇસની નીચે જાય  છે,તો ઇન્ડીકેટર મા લીલો રંગ  ગબને છે,અને તે એન્ટ્રી પૉઇન્ટ અથવા પૉઇન્ટ્સ ખરીદવા માટે સિગ્નલ કરે પણ જો સુપર ટ્રેન્ડ ક્લોસીંગ પ્રાઇઝની ઉપર  બંધ થાય છે તો ઇન્ડીકેટર  લાલ રંગ ની  વેચાણ સિગ્નલ બતાવે છે

તમે પણ નોંધ કરશો કે જ્યાં  ખરીદી અથવા વેચાણ કરવાની સિગ્નલ આવે છે તે ક્રૉસઓવર પોઇન્ટ છે  પોઇન્ટ પર ધારો કે ખરીદી ની સિગ્નલ આવે અને ઇન્ડીકેટર લીલો રંગ બતાવશે, સમયે કર્સર ને તે પોઇન્ટ પર લઇ જવા થી તમને દેખાશે કે અંતિમ કિંમત  સૂચક મૂલ્ય કરતા વધૂ છે. . તે રીતે,જ્યારે વેચાણ સિગ્નલ આવે અને સૂચક લાલ થાય છેત્યારે અંતિમ કિંમત   સૂચક મૂલ્ય કરતાં ઓછી દેખાશે

બહુવીધ સિક્યોરિટીઝ:

તે શરૂઆતમાં સુપરટ્રેનઇન્ડીકેટરનો  ઉપયોગ મુખ્યત્વે કમોડીટી માર્કેટમાં વેપારીઓ દ્વારા કરવામાં આવતો હતો પરંતુ જે રીતે તેમા કિંમત ની અસ્થીરતા ના પરીબળોને ચોક્કસાઇ થી બતાવવામાં આવે છે, તે જોતા હવે ઇન્ડીકેટર  ઇક્વીટી , ફ્યુચર્સ, અને વિદેશી વિનીમય  બજાર સહીત અન્ય સિક્યોરિટીઝ અને સંપત્તીવર્ગો  માે લોકપ્રીય સૂચક બની ગયું છે

સમર્થન અને પ્રતીકાર

સુપરટ્રેન્ડ ઇન્ડીકેટરની ની પ્રકૃતી દ્વારા તે વેપારીઓને વેપારમાં પ્રવેશ અને નિકાસ મજબૂત સહાય અને પ્રતીકાર નું  સ્તર પ્રદાન કરે છે.વધુમાં તે સ્ટૉપ લૉસ સેટ કરવા માટે સિગ્નલ પણ બતાવે છે

ઉદાહરણ તરીકે જ્યારે ખરીદ સિગ્નલ (ગ્રીન) ચાલુ થાય  કિંમતો સૂચકની તરફ ઘટાડો કરે  છેત્યારે તમે લેવલમાં પ્રવેશ કરી શકો છો અથવા લાંબા સમય સુધી રહી  શકો છો, જે સપોર્ટ લેવલ તરીકે ડબલ થઈ જાય  છે તેવી રીતે જ્યારે વેચાણ સિગ્નલ ચાલુ હોય ત્યારે સૂચકની  નજીકઅથવા સ્પર્શ કરતા  ભાવો પ્રતીકાર ના  સ્તર તરીકે કાર્ય કરે છે.

સ્ટૉપલૉસ સેટ કરવા માટે આદર્શ સ્તર શું છેજો તમે લાંબા સમય માટે રહેવાનું વિચારો  છો તો સ્ટૉપલૉસ ગ્રીન લાઇનની નીચે એક લેવલ પર સેટ કરી શકાય છે પણ જો તમે ટૂંક સમય માટે ની યોજના બનાવી રહ્યા છો તો તમે લાલ લાઇન સાથે જોડાયેલ લેવલની નીચેની કિંમતો ઘટવા  સુધી હોલ્ડ કરી શકો છો

નિષ્કર્ષ:

નુકસાન માત્ર એટલું છે કે એક સુપરટ્રેન્ડ ઇન્ડીકેટર ટ્રેન્ડિંગ બજારોમાં વધુ ઉપયોગી છે જ્યાં કિંમતમાં સ્પષ્ટ અપટ્રેન્ડ(તેજીઅને ડાઉનટ્રેન્ડ (મંદી) હોય છે જ્યારે માર્કેટ સાઇડવેઝ જઇ રહ્યું  હોય ત્યારે તે લાભદાયક હોઈેે ખોટા ટ્રેડ્સને ટ્રિગર કરવા માટે ખોટા સિગ્નલ્સ દોરી શકે વધુ કાર્યક્ષમ સિગ્નલ માટે સુપરટ્રેન્ડનો ઉપયોગ અન્ય સૂચકો જેમ કે સરેરાશ અને એમએસીડી સરેરાશ અિભસરણ ડાઇવર્જન્સ સાથે સંયોજનમાં કરવામાં આવે છે.