ભારતમાં સ્ટૉક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બોહળો પગ પસારો કરી   રહ્યા છે. ઇિકટી રોકાણકારો માટે સારું  વળતર  મેળવવાની ક્ષમતા એક  મુખ્ય  મુદ્દો  બની ગઈ છે. રોકાણ કરેલી મૂડી  નું ભાવ વધારા સાથે નું વળતર અમુક સમયગાળા મા મળે છે,  પરંતુ મૂડીનો ભાવવધારો એ એકમાત્ર પરિબળ નથી જે વળતરને પ્રભાવિત કરે છે. કંપનીઓ લાભો અથવા બોનસ શેરોની ફાળવણી પણ કરે છે, જે કંપની ના મુલ્યવર્ધન નું પણ કામ કરે છે.  2017-18 માં, ભારતીય કંપનીઓએ સામુહીક રીતે રૂ. 1.8 ટ્રિલિયનની ચુકવણી લાભોના રૂપમાં કરી છે. ડિવિડન્ડ પેઆઉટ્સ અથવા બોનસ શેર ની ફાળવણી  શેરધારકોને નફાનો ભાગ પહોંચતો  કરવાના સાધનો છે.

બોનસ શેર  શું છે?

જ્યારે  કોઈ કંપની તેના શેરધારકો સાથે તેના નફાનો ભાગ વહેંચવા   માંગે છે, તો તે માટે કયા કયા શું રસ્તા  છે? પહેલું તો  ડિવિડન્ડ્સના (લાભ)  રૂપમાં કૅશ ટ્રાન્સફર થઇ  શકે છે. પરંતુ જો કંપની રોકડ વહેવાર  કરવા માંગતી નથી તો તે િસ્થતી મા શું કરી શકાયે?આવી િસ્થતી માં બોનસ શેર ની ફાળવણી તે  એક આદર્શ વિકલ્પ છે. તેમાંકોઇ વન જાત નો  રોકડ વહેવાર  નથી થાતો પરંતુ  એ છતા શેરધારકોને સંપિત પહોંચાડી દેવા માં આવે છે. બોનસ શેર દ્વારા કંપની ના વર્તમાન શેરધારકો  ને  વધારા ના શેર ની ફાળવણી કરવામાં આવે છે. તે પણ કંપની ને કોઇ જાત ના વધુ ખર્ચ િવના. બોનસ શેરો ની ફાળવણી કંપની ની વર્તમાન માલીકી પ્રમાણે થાય છે. બોનસ શેર  કંપની ની ઇક્વીટી શાખ ને પાયાકીય રીતે મજબૂત કરી શેર ની કંમત ઘટાડે છે તદઉપરાંત રીટેલ ભાગીદારી મા પણ વધારો લાવે છે. જો કંપની 5:1 ના િહસાબે  બોનસ શેર  જાહેર કરે છે, તો તેનો અર્થ એ થાય કે  હાલના શેરહોલ્ડરનીં માિલકી ના દર એક શેર ઉપર પાંચ નવા શેર ની ફાળવણી કરવા માં આવે છે. નવા શેરોની રચના મ શેરની કિંમત તો ધટાડે જ છે પરંતુ સ્ટૉક કાઉન્ટરં  ના પ્રવેશાંક મા પણ ઘટાડો કરે છે.

બોનસ શેર ફાળવણી માટે પાત્રતા

કંપનીઓ રેકોર્ડની તારીખ દ્વારા બોનસ શેર  ફાળવવાની  પાત્રતા નક્કી કરે છે. નવા શેરધારકો કે જ દર એક િમનીટે જોડાતા અને નીકળતા રહે છે , તેમની સાથે બોનસ શેરની  જાહેરાત પછી પણ ટ્રેડિંગ ચાલુ જ રહે છે. પરંતુ શેરધારકોની ઝડપી બદલાતી સંખ્યા સાથે કંપનીઓ પોતાના હાલના શેરધારકોની ઓળખ કેવી રીતે નક્કી કરી શકે છે? બોનસ શેર ફાળવવા વાળી   કંપનીઓ પોતાના  હાલના શેરધારકોની સંખ્યા નક્કી કરવા માટે રેકોર્ડ તારીખ જાહેર કરે છે. બોનસ શેર ફાળવણી ના ે પાત્ર બનવા માટે તમારે રેકોર્ડ તારીખ પર શેરહોલ્ડર હોવું જરૂરી છે.

રેકોર્ડતારીખ પર, કંપનીના બુકકીપર્સ શેરધારકોને ઓળખવા માટે કંપની  રેકોર્ડ્સની તપાસ કરે છે. બોનસ શેજાહેર કરતી વખતે કંપનીઓ પૂર્વ-તારીખની પણ  જાહેરાત કરે છે જે  બોનસ શેર્ય ની ફાળવણી માટે પાત્ર બનવા મકંપનીના શેર ખરીદવાની અંતીમ તારીખ હોય છે. પૂર્વ-તારીખ પછી બનતા  કોઈપણ શેરહોલ્ડર પાસેબોનસ શેર ફાળવણી માટેની  પાત્રતા હોતી નથી. ભારત એક ટી+2 રોલીગ સેટલમેન્ટ સિસ્ટમને અનુસરે છે, જેનો અર્થ છે કે પૂર્વ તારીખ એ  રેકોર્ડ તારીખથી બે દિવસ પહેલાં ની  છે. તમારે રેકોર્ડ તારીખ પહેલા શેરહોલ્ડર બની  બોનસ શેર ની ફાળવણી ના પાત્ર બનવા માટેપૂર્વ તારીખ થી ઓછા માં ઓછા એક દીવસ પહેલા શેર ખરીદી લેવા પડે. 

બોનસ શેર ક્યારે જમા કરવામાં આવે છે?

બોનસ શેર ફાળવણી   શેરધારકો માટે લીક્વીડીટીમાં  સુધારો કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડિવિડન્ડ્સની જેમ , બોનસ શેર  શેરધારકોને સંચીત નફો પહોંચાડવાનો  હેતુ ધરાવે છે. ડિવિડન્ડનો લાભ સીધો રોકડના રૂપમાં આવે છે, પરંતુ બોનસ શેર ો લાભ રોકડ રકમ માં નથી આવતો. .  આ લાભ વધારાના શેરોના રૂપમાં આવે છ, પરંતુ જો કોઈ રોકાણકાર અિતરિક્ત શેરો ને  ઑફલોડ કરી અને રોકડ પ્રાપ્ત કરવા માંગે છે તો તે કેવી રીતે કરશે? તેમણે   શેર વેચવા માટે ડીમેટ એકાઉન્ટમાં બોનસ શેરઆવે એની  રાહ જોવી પડશે.  એ શેર વેચવા માટે રેકોર્ડ તારીખ પર શેરગારક હોવું કે બોનસ શેર ની જાહેરાત કે તેની ફાળવણીની પોત્રતા હોવી એ પૂરતું નથી. 

ઇલેક્ટ્રોનીક માધ્યમોના આગમન સાથે, ત્વરીત ફંડ ટ્રાન્સફર  સામાન્ય  બની ગયા છે. તેવી જ રીતે, શેર ને તેના  ઇલેક્ટ્રોનીક અથવા ડીમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં લે-વેચ કરવામાં આવે છે. અને તેથી શેર ને ડીમેટ એકાઉન્ટ મા જમા કરવાના સમય મા નોંધવા ઘટાડો આવ્યો છે. એકવાર કોઇ  શેરધારકને બોનસ શેરની ફાળવણી  માટે પાત્ર તરીકે ઓળખવામાં આવે પછી,  તેમને બોનસ શેર માટે એક નવો આઇએસઆઇએન (આંતરરાષ્ટ્રીય સિક્યોરિટીઝ ઓળખ નંબર) આપવામાં આવે છે. નવી આઈએસઆઈએનની ફાળવણી પછી, શેરધારકોના ડીમેટ ખાતાંમાં બોનસ શેરોને જમા કરવામાં 15 દિવસ કરતા પણ ઓછો સમય લાગે છે. 

નિષ્કર્ષ

સમયાંતરે બોનસ શેર ની જાહેરાત કરતી કંપની ના શેર ની માંગ રોકાણકારો કરે છે અને તેના  દ્વારા િનયમીત આવક મેળવવે છે.    િનયમીત બોનસ શેર ની ફાળવણી ને રોકાણ કરનાર સમુદાય સાનુકૂળ ગણે છે કારણકે બોનસ શેર ની જાહેરાત પછી મોટાભાગે શેર ની િકંમત મા વધારો થાય છે.